પાટીદાર વિવાહ

કડવા/લેવા પાટીદાર સમાજના લગ્ન લાયક યુવક/યુવતીઓની લગ્ન વિષયક માહિતી માટે પાટીદાર વિવાહ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે.

આ એપ્લિકેશનમાં લગ્ન વિષયક રજિસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી છે. જેનો સમાજના દરેક જરૂરિયાતમંદ વાલી એ લાભ લેવો અને સમાજના દરેક વ્યક્તિને આ એપ્લિકેશન અંગે જણાવવા વિનંતી.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની નીચે આપેલા બટન પર ક્લિક કરો.