
પાટીદાર વિવાહ® માં આપનું સ્વાગત છે.

Welcome to Patidar Vivah®

આજે જ પાટીદાર વિવાહમાં તમારા લગ્ન વિષયક બાયોડેટાની નોંધણી ફ્રીમાં કરો.
પાટીદાર વિવાહ® એ પાટીદાર જ્ઞાતિની જાણીતી અને વિશ્વસનીય લગ્નવિષયક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન છે, જેના દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં પાટીદાર યુવક અને યુવતીઓ જીવનસાથી શોધવામાં સફળ થયા છે.
60,000 થી વધારે યુવક/યુવતીઓના લગ્નવિષયક બાયોડેટા ની નોંધણી થઇ ચુકી છે.
તમને પસંદ આવેલ બાયોડેટા શોર્ટલિસ્ટ કરો અને એમનો સંપર્ક કરો
અમારા દ્વારા પાટીદાર વિવાહમાં નવા નોંધાયેલ દરેક લગ્નવિષયક બાયોડેટાની માહિતીની ખાતરી કરવામાં આવે છે
તમને અનુરૂપ હોય એવા બાયોડેટા તમને બતાવીને મેચિંગને વધુ ઝડપી બનાવવામાં આવે છે
તમારા દ્વારા આપવામાં આવેલ દરેક લગ્નવિષયક માહિતીને અમારી વેબસાઇટ અને મોબાઇલ એપ પર સુરક્ષિત રીતે જાળવવામાં આવે છે